સોનગઢ પોલીસે ઓટા ચાર રસ્તા નજીકથી મોટી ટ્રકો માં પશુ ભરી લઈ જતા 8 આરોપી ને 52 લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..

સોનગઢ પોલીસ ટીમના માણસો એ પશુ ભરીને મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતી 4 ટ્રક ઝડપી લીધી જેમાંથી કુલ 69 ભેંસ બચાવાઈ ગુજરાત રાજ્યમાંથી અન્ય રાજ્યો ખાસ કરીને મહારાષ્ટ્ર ખાતે થતી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી રોકવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

જે અનુસંધાને સોનગઢ પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે પોલીસે ઓટા ચાર રસ્તા નજીક થી ચાર ટ્રકોને ઝડપી લીધી છે જેમાં 4 ટ્રકોમાંથી કુલ 69 ભેંસોને બચાવી લેવાઇ છે અને 7 આરોપીને ઝડપી 6 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં પશુને કતલખાને લઈ જતી 4 ટ્રક સાથે પોલીસે કુલ 52.59 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ઝડપાયેલ આરોપીની યાદી..

અહેમદ ખાન બાગેખન બલોચ, ફિરોઝ ખાન ઇમામ ખાન બલોચ, રઝાક મીયાં સત્તાર મિંયા મલેક, ઇમરાન પિર મહમદ દિવાન, ઇદ્રીશ ઉર્ફે બેરો હફીફ મીંયા મલેક, શરીફભાઇ મજર હુસેન શેખ, જાવેદભાઇ મેહબુબ શેખ, ઇરફાન મહમદ ઢેફા-પટેલ, આ તમામ લોકોની પોલીસે અટક કરી છે.

વોન્ટેડ આરોપી ની યાદી..

અકબર સોલંકી,રહે પાલનપુર, ઓવેશખાન હાપાની ,રહે ચરોતર,સંદીપ ભટ્ટ રહે આટલી અને મુખ્તાર તાતીયા રહે માલેગાવ તેમજ સુનીલ ગામીત રહે ચચરબુદા ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે..

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી