સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા નગર પાલીકા વિસ્તારમાં ગેર કાયદેસર રીતે લારી મૂકી દબાણ કરતા લારી ધારકો પર નગર પાલિકા એ કાર્યવાહી હાથ ધરી હતી
વ્યારા શહેરના સયાજી સર્કલ ની નજીક થી 6 જેટલી લારીઓ ને નગર પાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા લારીઓ ઊંચકી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જેને લઇ ગેર કાયદેસર રીતે લારીઓ મૂકી લારી ચલાવતા દુકાનદારો માં ફફડાટ ફેલાયો છે તો નગરમાં આવી કેટલીય લારી છે જે ગેર કાયદેસર રોડ પર મૂકી ટ્રાફિક સહિત દબાણ કરતી નજરે પડે છે ત્યારે સમય અંતરે આવી લારી ઓને નગર પાલિકા દ્વારા ચકાસણી કરી દબાણ દૂર કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે..
સમાચારનો વિડિઓ જોવા..