ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ

સમય ક્રાંતિ ન્યૂઝ..

બાંગ્લાદેશની ટીમ 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે રવિવારે ભારત પહોંચી હતી. આ દિવસોમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો પ્રથમ ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ આ ટેસ્ટ સીરિઝ બંન્ને ટીમો માટે ખૂબ જ મહત્વની છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને નઝમુલ હુસૈન શાંતો આ શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.

ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તાજેતરમાં જ પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ બાંગ્લાદેશની ટીમ ભારત આવી રહી છે. આવી સ્થિતિમાં ટીમનું મનોબળ ઉંચુ છે. બીજી તરફ ભારતીય ટીમ અત્યાર સુધી બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં હારી નથી. આવી સ્થિતિમાં બંને ટીમોએ એકબીજાથી સાવધાન રહેવાની જરૂર છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બર ગુરુવારથી રમાશે. પ્રથમ ટેસ્ટ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે.

લાઈવ ટેલિકાસ્ટ કેવી રીતે જોશો?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટનું સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરાશે. પ્રથમ ટેસ્ટનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર થશે.

Related Posts
સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી