ગુજરાતના 14 જિલ્લા માંથી તાપી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષીક આચાર્ય સંઘ ના અઘ્યક્ષ કેતન શાહ નું આજરોજ ભારત સરકાર ના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા સુરત પોલીસ કમિશ્નર ગેહલોત દ્વારા શ્રેષ્ઠ કામગિરી બદલ ટ્રોફી પ્રમાણપત્ર થી બહુમાન સાથે વિશ્વ માનક દિવસ ની ઉજવણી કરી.

સમય ક્રાંતિ ન્યૂઝ..

આજરોજ સુરત ઝોન ના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ભારત સરકાર દ્ધારા અધિકૃત સંસ્થા (World Standards Day) દર વર્ષે 14 ઓક્ટોબરે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા અને ગ્રાહકોને (jago grahak jago) વૈશ્વિક અર્થતંત્રમાં માનકીકરણનું મહત્વ બતાવવા માટે ઉજવવામાં આવે છે.

જેમાં સ્ટાન્ડર્ડતા નું મહત્વ, વસ્તુ ની ગુણવત્તા જાળવવાની તેમજ ટકાવ અને isi mark વાળી વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ. તેના વિષે શાળાઓમાં બાળકમાં જાગૃતતા ફેલાવવા અને સમજણ કેળવવા સ્ટાન્ડર્ડ ક્લબ ની સ્થાપના કરવામાં આવી. જેમાં જિલ્લા રીસોર્શ પરશન એવમ તાલીમાર્થી તજજ્ઞ ની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ગુજરાત ના 14 જીલ્લામાંથી શ્રેષ્ઠ કામગિરી બદલ સુરત પોલિસ કમિશનરનાં હસ્તે ટ્રોફી પ્રમાણપત્ર આપી તાપી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક આચાર્ય સંઘ ના અઘ્યક્ષ જે વિરપુર ના આચાર્ય કેતન શાહ નું સન્માન કરવામાં આવ્યું. જેઓ એ તાપી જીલ્લાની છેવાડા ની 23 શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં 9 થી 12 ધોરણના 9820 વિદ્યાર્થીઓને માહિતી આપી વસ્તુ ની ગુણવત્તા વાળા સામાન, ટકાવ વસ્તુ વાપરવી તેમજ isi mark, ISO, BIS વિષે શાળાઓમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પ્રવાસ યોજી ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં અગ્રસર રહ્યા. આમ શ્રેષ્ઠ કામગિરી બદલ કેતન શાહ નું સન્માન સુરત પોલિશ કમિશ્નર ગેહલોત દ્વારા કરવામાં આવ્યું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી