કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને લીડ બેન્ક યોજનાઓ અંગે બેઠક યોજાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..

ડિપાર્ટમેન્ટ ઓફ ફિનાન્સિયલ સર્વિસની સૂચના મુજબ ભારતભરમાં તારીખ 15 ઓકટોબરથી 15 જાન્યુ’25 દરમ્યાન બેન્કો દ્વારા ત્રણ માસનું જન સુરક્ષા કેમ્પેઈન કરવા સૂચન કરેલ હતું. આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતમાં આયોજન કરવા અંગે બેન્કોના પ્રતિનિધિઓની મીટીંગ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને લીડ બેંક મેનેજર દ્વારા આયોજીત કરવામાં આવી હતી.


આ બેઠકમાં કેમ્પનો પ્રચાર પ્રસાર થાય અને લોકો તેનો વધુને વધુ લાભ ઉઠાવે અને PMJJBY અને PMJSBY યોજનામાં લોકો જોડાય તેવા પ્રયાસો કરી અને મહતમ લાભ પ્રાપ્ત કરવા દરેક બેન્કોને અનુરોધ કરેલ.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પંચાયત લેવલ પર સરપંચ અને તલાટીઓ કક્ષાએ જે કામગીરી છે તે સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. દરેક બેંકના ખાતેદારોને પંચાયત લેવલ પર વીમોનું ફોર્મ સબમિટ થાય તેવા તમામ પ્રયત્નો કરવા જણાવેલ હતું.નાયબ નિવાસી કલેકટરશ્રીએ સ્વામિત્વ યોજના અંતર્ગત આપવામાં આવતા પ્રોપર્ટી કાર્ડ ઉપર બેન્કોને ધિરાણ કરવા જણાવ્યું હતું.લીડ બેંક મેનેજર દ્વારા દરેક બેન્કોને કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ ગ્રામ પંચાયતની ફાળવણી કરી જનસુરક્ષા કેમ્પ યોજવા માટે આયોજન કરવા જણાવ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી