તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : મનરેગા લોકપાલ સરસ્વતીબેન ચૌધરી

ભારત સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે અને ગરીબમાં ગરીબ લાભાર્થી તેનો લાભ મેળવી શકે તે માટે સરકાર સતત પ્રયાસ કરે છે. હાલમાં જ ભારત સરકારની મનરેગા યોજના લોકો સુધી પહોંચે, અને લોકોને કોઈ ફરિયાદ હોય તો તેના માટે મનરેગા લોકપાલ સરસ્વતીબેન નટવરલાલ ચૌધરી ની નિમણૂંક થયેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તેમણે તા.૧૬/૧૦/૨૦૨૪થી પોતાનો પદભાર સંભાળી લીધેલ છે. ન્યાયીપણું,સમાનતા અને વહીવટી કાર્યક્ષમતાની હિમાયત લોકપાલ કરે છે. જિલ્લા સેવા સદન,વ્યારા જિ.તાપી ખાતે બ્લોક નં.૬ પ્રથમ માળ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં મનરેગા લોકપાાલની કચેરી કાર્યરત કરવામાં આવેલી છે.
મહાત્મા ગાંધી નરેગા યોજનાના અમલીકરણમાં ઉણપ ને લગતી ફરિયાદો લોકપાલને નોંધાવી શકાશે.નરેગા અધિનિયમના અમલીકરણ હેઠળ બનેલી યોજનાઓ સબંધિત ફરિયાદોના નિકાલ માટે લોકપાલની નિમણૂંક કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે સરસ્વતીબેને વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પણ તાપી જિલ્લામાં લોકપાલ તરીકે ફરજ બજાવી છે. ચાલુ વર્ષમાં ભરૂચ જિલ્લામાં પણ ઈન્ચાર્જ તરીકે ફરજ અદા કરશે.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી