વ્યારા તાલુકાના કોહલી ગામેથી કુવામાં પડેલા દિપડાને રેસ્ક્યુ કરતા વ્યારા વન વિભાગની ટીમ

તાપી…: નાયબ વન સંરક્ષકશ્રી, વ્યારા મદદનીશ વન સંરક્ષશ્રી તાપીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ વ્યારાની વ્યારા રેંજના કાર્ય વિસ્તારમાં આજે વ્યારા તાલુકાના કોહલી ગામેથી દિપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. કોહલી ગામના ગામઠાણ ફળિયામાં આવેલ કુવામાં વહેલી સવારે આશરે ૪ થી ૫ વર્ષનો નર દિપડો કુવામાં પડી જવા અંગે જાણકારી મળતા વ્યારા રેંજનો સ્ટાફ શ્રી એમ.જે.વણઝારા, રા.ફો. મીરપુર, શ્રી બી.એ.ચૌધરી, બીટગાર્ડ ધાટા, શ્રી એ.જે. ચૌધરી, બીટગાર્ડ આમણિયા, કુમારી સ્વેતલ એસ. ગામીત, બીટગાર્ડ ધામણદેવી- ૨ તથા કુ. અનિલાબેન એસ. ગામીત, બીટગાર્ડ ઉચામાળા વિગેર તથા RCSSGના મેમ્બર શ્રી સૂરજ ચૌધરી તથા તેમના સ્ટાફ દ્વારા દિપડાનું રેસ્ક્યુ ભારે જેહમત બાદ સફળતાપુર્વક કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ બાદ આ દિપડાને સુરક્ષિત રીતે જંગલમા છોડી દેવામાં આવ્યો હતો.

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

WhatsApp Group Join Now
Instagram Page Join Now
વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી