સમગ્ર તાપી જિલ્લાના ગામોમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી

સમય ક્રાંતિ ન્યૂઝ..

વાલોડ તાલુકાના કણજોડ ગામના તમામ ફળિયામાં ૧૦૦ ટકા નળ કનેકશન

તાપી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના માધ્યમથી એક નવા તંત્રના નિર્માણ સાથે, અસરકારક રીતે પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર તાપી જિલ્લાના ગામોમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ઉપરાંત વાલોડ તાલુકામાં ભીમપોર પટેલ ફળિયું, ઝઘડિયા ફળીયું, ડુંગરી ફળીયું, નિશાળ ફળીયું અને ખોખરી ફળિયું આમ ૫ ફળિયા આવેલા છે. આ તમામ ફળિયામાં ૩૭૫ જેટલા ઘરો અને ગામમા ૧૪૩૮ની વસ્તી છે. જેના તમામ નાગરિકોને વાસ્મો દ્વારા નળ સે જળ યોજના હેઠળ પીવાના પાણીની લાઇનના નળ કનેકશન કરવામાં આવ્યા છે. જેથી ગ્રામજોનોની પીવાના પાણીની સમસ્યા દુર કરવામાં આવી છે.એમ તાલુકા વિકાસ અધિકારીશ્રી વાલોડ દ્વારા જણાવાયું છે.નોંધનિય છે કે,તાપી જીલ્લાના કુલ.૨૧૨૪૮૯ ઘરો ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા “નલ સે જલ” યોજના હેઠળ વર્ષ- ૨૦૨૨ અંતિત ૧૦૦% નળ જોડાણના આપેલ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી