વાલોડ પેટા વિભાગીય કચેરી દ્વારા ૪૨ કીમી વાયરો ખેંચી,૧ કીમી વાયરો બદલ્યા તથા ૨૫૮ નવા વીજપોલો ઊભા..

સમય ક્રાંતિ ન્યૂઝ..

વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામમાં મોરા ફળિયામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની વાલોડ પેટા વિભાગીય કચેરી દ્વારા ટ્રાન્સફોર્મરથી રોડ ક્રોસિંગના વીજ વાયરો જે નીચે હતા તેમાં LTABC કંડકટર(ઈન્સ્યુલેટેડ વાયર) નાખવામાં આવ્યા છે જેથી કોઈ અકસ્માત ન થાય અને હાલ ટ્રાન્સફોર્મર ફરતે સંપુર્ણ સાફ સફાઈ કરાવેલ આવી છે.

વધુમાં વાલોડ પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ કુલ ૮૯૫ કીમી ભારે દબાણની લાઈન તેમજ ૬૦૫ કીમી હળવા દબાણની લાઈન આવેલ છે. છેલ્લા ૬ મહિનામાં વાલોડ પેટા વિભાગીય કચેરી તરફથી કુલ ૨૯૬૪૯ ટ્રી કટીંગ ૨૫૮ નવા વીજપોલો બદલી નવા ઉભા કરવામાં આવ્યા છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

૪૨.પરપ કીમી વાયરો ખેંચ્યા તથા ૧.૯૭૦ કીમી વાયરો બદલવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં ત્રણ ખેતીવાડી ફીડરો ઉપર સ્પેશિયલ મેન્ટેનન્સની કામગીરી SKJY યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે. જેનો અંદાજીત ખર્ચ ૮.૨૮ લાખ છે અને જેની લગભગ ૫૦% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એમ કાર્યપાલ ઇજનેર (સં અને નિ) દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ.વ્યારાએ જણાવ્યું છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી