સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકાના ભીલજાંબોલી ગામે રહેતી ગુમ થનાર પરિણીત મહિલા જ્યોતિ બેન ઇલેશભાઈ વળવી ઘરે થી
પંચાયત ખાતે જૂથ મિટિંગ ના જાવ છું કહી ઘરે થી નીકળી ગયા બાદ પરત ઘરે નહિ ફરતા તેમના પતિ એ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી છે જેને લઈ પોલીસે ગુંમ હેઠળ જાણવા જોગ ફરિયાદ લઇ તાપસ હાથ ધરી છે જેની માહિતી સોમવારના સાંજે પાંચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી..
વધુ સમાચાર મેળવવા..