કાટગઢ ગામે આવેલ પી. પી. સવાણી વિદ્યામંદિર ખાતે ફૂટબોલ પ્લેગ્રાઉન્ડ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું..

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી એજ્યુકેશન અકેડમી દ્વારા સંચાલિત પી.પી. સવાણી વિદ્યામંદિર (તાપી સ્પોર્ટ્સ અકેડમી) ખાતે શાળાના વિદ્યાર્થીઓની બે ટીમ વચ્ચે ફૂટબોલ મેચના આયોજન સાથે ફૂટબોલ પ્લે ગ્રાઉંડનું અતિ ઉત્સાહ પૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

જેમાં તાપી વોરિયર્સના કેપ્ટન તરીકે મુખ્ય મહેમાન શ્રી ડોકટર અંકિત ભારતી અને તાપી બ્લાસ્ટર ના કેપ્ટન તરીકે મુખ્ય મહેમાન શ્રી જૈમિન શિંદેએ મેચમાં વિદ્યાર્થીઓ સાથે જોડાઈ મેચને વધુ રસપ્રદ બનાવી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. મેચમાં ડૉ.અંકિત ભારતી ના માર્ગદર્શન હેઠળ તાપી વૉરિયર્સ ટીમ વિજેતા બની હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વિદ્યાર્થીઓને શાળાના ડિરેક્ટરશ્રી ના હસ્તે ટ્રોફી એનાયત કરી તેમની જીતને વધાવી લેવામાં આવી. વધુમાં મહેમાન શ્રી ડૉ.અંકિત ભારતીએ વિદ્યાર્થીઓને જીવનમાં રમત નું મહત્વ, સમયનો સદુપયોગ અને ખેલદિલી ભાવના નું મહત્વ સમજાવ્યું હતું .સંપૂર્ણ તાપી જિલ્લામાં સૌ પ્રથમ આપણી જ શાળામાં ફૂટબોલ માટે વિશાળ પ્લે ગ્રાઉન્ડની વ્યવસ્થા અને વિદ્યાર્થીઓને ફૂટબોલ ક્ષેત્રમાં આત્મવિશ્વાસથી આગળ વધી શકે તે મુજબની ટ્રેનિંગ આપવામાં આવે છે. તે બદલ ડો. અંકિત ભારતી તથા ફૂટબોલ પ્લેયર જૈમીન સિંદે એ શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી.

વધુ સમાચાર મેળવવા..

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી