નારણપુરામાં રોકડ અને દાગીના સહિત 12.50 લાખની ચીલઝડપ થતાં પોલીસ દોડતી થઇ

સમય ક્રાંતિ ન્યૂઝ..

સમગ્ર દેશ અને રાજ્યમાં દિવાળીના તહેવારના પગલે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર પૈકી એક નારણપુરામાં ચીલઝડપનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હોવાની વિગતો મળી રહી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આજે ચીલઝડપનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાનું દાગીના અને રોકડ ભરેલું પર્સ લઈ ગઠ્યો ફરાર થઈ જવામાં સફળતા મળી છે જોકે મહિલાની ફરીયાદ ના આધારે

WhatsApp Group Join Now
Instagram Page Join Now

પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે..

જેમાં 2.50 લાખ રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ 12.50 લાખની ચિલઝડપ ચલાવી આરોપીઓ રફૂચક્કર થઈ ગયા છે. મહિલા લોકરમાં દાગીના મૂકવા જતી હતી તે સમયે આ બનાવ બન્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા જ નારણપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

મારી હત્યા થશે તો સીનીયર આઈપીએસ રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે: જીજ્ઞેશ મેવાણી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સીનીયર આઈપીએસ અને સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાન્ડિયન સામે કોંગીના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપ કર્યો Read more

પોલીસ વિભાગની તમામ ખાલી જગ્યાઓ સપ્ટેમ્બર 2026 સુધી ભરવા પ્રયાસ કરાશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈ Read more

તાપી સહિત નવસારી, બીલીમોરા, દમણ અને ડાંગમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા સહિત નવસારીમાં મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેના પગલે શહેરના Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી