સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા ના અંબાજી કોમ્પલેક્ષ ખાતે આવેલ સહયોગ ફાયનાન્સ ખાતે અરજદાર હરિન જોશી એ લોન માટે અરજી કરી હતી
બાદમાં અલગ અલગ ચાર્જ લઈ લોન નહિ આપતા અરજદાર દ્વારા સહયોગ ફાયનાન્સ વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે જઈ ફરિયાદ આપી છે જેમાં અલગ અલગ ચાર્જ વસૂલી લોન નહિ આપતા કાર્યવાહી કરવા માટે ની માંગ કરી હતી જે માહિતી 4 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા માટે..