સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સેવાસદન ખાતે પોહચી દેવ બિરસા સેના દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી
જેમાં આદિવાસી વિસ્તારમાં મૂળ આદિવાસી પરંપરા સંસ્કૃતિ સાથે જોડાયેલા આદિવાસી સમાજ ને નષ્ટ કરવાના ષડયંત્ર સાથે ખ્રિસ્તીઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો બંધ કરવાની માંગ સાથે આવેદન અપાયુ હતુ જે આવેદનપત્ર મંગળવાર ના રોજ 1 કલાકે અપાઈ હતું
સમાચારનો વીડિયો જોવા માટે..