સિંગલખાચ ગામે ઇકો ગાડી પુલ પરથી નીચે ખાબકી બે વ્યક્તિને ઇજા..

સોનગઢ તાલુકાના સિંગલખાચ ગામની સીમ માંથી પસાર થતા રસ્તા પર એક ઇકો ગાડીના ચાલકે પોતાના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પુલ પરથી નીચે ખાબકી હતી જેને લઇ બે જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં 108 મરફેતે નજીક ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય ને સામાન્ય ઈજાઓ પોહચી હતી બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે..

મળતી માહિતી મુજબ તાપી જિલ્લા ના સોનગઢ તાલુકાના સિંગલ ખાચ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક ઇકો ગાડીમાં પેસેન્જર ભરી ને પુરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે ડ્રાઈવરે પોતાના સ્ટેરીંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દેતા કાર પુલ ના નીચે આશરે 10 ફૂટ નીચે ખાબકી ગઈ હતી જેને લઇ અકસ્માત સર્જાયો હતો જેમાં કાર માં સવાર બે વ્યક્તિઓને ઇજા ઓ થતાં 108 ને સંપર્ક કરવામાં આવ્યો હતો 108 દ્વારા ઇજા ગ્રસ્ત લોકોને સારવાર મળી રહે તે હેતુથી વેહેલી તકે નજીક ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા તો અન્ય લોકો ને સામાન્ય ઇજા પહોંચી હતી બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

WhatsApp Group Join Now
Instagram Page Join Now
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

મારી હત્યા થશે તો સીનીયર આઈપીએસ રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે: જીજ્ઞેશ મેવાણી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સીનીયર આઈપીએસ અને સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાન્ડિયન સામે કોંગીના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપ કર્યો Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી