સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉકાઈ પોલીસ ટીમના માણસો વાહન માં બેસી પેટ્રોલિંગ માં હતા ત્યારે એક અસ્થિર મગજનો પુરુષ રવીન્દ્ર ભાઈ મળી આવતા તેની તાપસ હાથ ધરી હતી
જે પુરુષ છેલ્લા એક માસ થી છત્તીસગઢ થી ગુમ થયો હતો જેને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું જેમાં પી એસ આઈ સહિતના અધિકારી જોડાયા જે બાબતેની માહિતી સાજે પાચ વાગ્યે મળી હતી…