સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉચ્છલ તાલુકાના ટોકરવા ગામે આવેલ બસ સ્ટેન્ડ નજીક એક સુમુલ દાણ ભરેલો ટેમ્પા ને ઉભો રાખી ફરિયાદી રાજુ ભાઈ સાવલી ને ચપ્પુ બતાવી બે ગુણ સુમુલ દાણની લૂંટ ચલાવી માર મારવાની ધમકી આપવામાં આવી હતી
જે બનાવમાં ફરિયાદી દ્વાર પોતાના કબજોનો ટેમ્પો ત્યાંથી લઈ જઈ પોલીસ ને 100 નંબર પર કોલ કરી વિગત જવાતા પોલીસે તાબડતોડ ઘટના સ્થળે પોલીસ પોહચી જઈ તપાસ હાથ ધરતા બે આરોપી દ્વાર લૂંટ ચલાવી હોવાની બાહર આવ્યું હતું જેમાં આરોપી પ્રહલાદ વસાવા અને નિલેશ વસાવાનું નામ બહાર આવતા બને આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જેની માહિતી સોમવાર ના સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..