તાપી જિલ્લાની બેંક ઓફ બરોડા RSETI સંસ્થાન ખાતે મતદાન જાગૃતિ કેમ્પ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

૩૫ જેટલી તાલીમાર્થી બહેનોએ મતદાન અંગે માર્ગદર્શન મેળવી અવશ્ય મતદાન કરવાના સપથ લીધા

તાપી જિલ્લાની બેંક ઓફ બરોડા RSETI સંસ્થાન દ્વારા મતદાન જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૫ જેટલા NRLM ની ના તાલીમાર્થી બહેનોને મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તેમજ તમામ તાલીમાર્થીઓએ આગામી ૭મી મે ના રોજ અવશ્ય મતદાન કરાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે તાપી જિલ્લાના લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા દ્વારા મતદાન વિશે જાગૃતિ આપવામાં આવી હતી.આરસેટી ના નિયામકશ્રી કિરણ સાતપૂટેએ દરેક તાલીમાર્થીઓને લોકશાહી વિશે સમજ આપી હતી. તેમજ વધુમાં વધુ મતદાન થાય તેવી લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્ન કરવા અપીલ કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમ નું સંચાલન આશિષ ભાઈ ચૌધરી એ કરેલ હતું.આરસેટી સ્ટાફ અને મોટી સંખ્યા માં NRLM ના તાલીમાર્થી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી