સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા વનવિભાગને મળેલી બાતમીના આધારે શિકારી ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી.જે ગુનામાં વનવિભાગે અન્ય બે આરોપીઓ નંદુરિયા કાથુડ અને દેવીદાસ કાથુડ નામના ઈસમોને સાતકાશી ગામેથી ઝડપી લીધા હતા.
જેમાં વનવિભાગે દીપડાનો દાંત, નખ અને પુછડી સહિતના અવયવ કબ્જે કર્યા હતા.જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી.
જુઓ વિડિયો..