સમય ક્રાંતિ ન્યૂઝ..
વાલોડ તાલુકાના વીરપોર ગામે આવેલ ઉતર બુનિયાદી વિદ્યાલય નજીક પાર્ક કરેલી મોટર સાયકલ નંબર GJ 26 K 2086 ની કોઈક અજાણ્યા ચોર ઈસમ દ્વારા
ચોરી કરી ફરાર થઈ જતાં ફરિયાદી અનિલ ભાઈ ચોધરી એ 20 હજાર ની મોટર સાયકલની ચોરી અંગે વાલોડ પોલીસે મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જે બાબતની માહિતી 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..