તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા વિના નીકળી જતા પરિવારના સભ્યો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવતા તેઓ મળી નહિ આવતા પરિવારના સભ્યો દ્વારા વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.જે માહિતી આજે 1.30 કલાકે મળી હતી.


વાલોડ ગામના રહેવાસી ફારૂક ભાઈ નિજામુદીન મિર્ઝાના પુત્રી સીમાબાનુ, ઉ.વ.22 તા.10 ઓગષ્ટના રોજ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયેલ છે. ગુમ થનાર ઘરેથી નીકળ્યા ત્યારે કાળી લેગીસ તથા પીળા કલરનું જર્સી તથા કાળા કલરનું સ્કાર્ફ ઓઢેલ છે તેમની ઊંચાઈ આશરે 4 ફૂટ 9 ઇંચ છે રંગે ગૌર વર્ણના અને પાતળા બાંધાંના છે જમણા હાથે બગલથી નીચેના ભાગે લાંછણનું નિશાન છે. તેઓ ગુજરાતી હિન્દી ભાષા જાણે છે. આ અંગે કોઈને જાણ થાય તો વાલોડ પોલીસ સ્ટેશનનો ફોન નં 02626 220048 પર સંપર્ક કરવો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

મારી હત્યા થશે તો સીનીયર આઈપીએસ રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે: જીજ્ઞેશ મેવાણી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સીનીયર આઈપીએસ અને સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાન્ડિયન સામે કોંગીના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપ કર્યો Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી