તાપી જિલ્લાના મુસા,વિરપુર,ચીખલી,મદાવ અને માયપુર ખાતે સંપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે

તાપી જિલ્લામાં આજથી રિસર્વે યોજના અંતર્ગત પાંચ ગામોમાં સપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

જિલ્લા નિરિક્ષક જમીન દફ્તર તાપી દ્વારા રિસર્વે યોજના અંતર્ગત રિસર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારવા માટે તાપી જિલ્લાના પાંચ ગામોમાં સપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ તાપી જિલ્લાના પ્રથમ તબક્કામાં પસંદ પામેલ પાંચ ગામોમાં પૈકી મુસા ખાતે ૨૦.૦૨.૨૦૨૪ થી ૨૨.૦૨.૨૦૨૪ના રોજ ક્ષતિ સુધારણાની કામગીરી કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તેવી જ રીતે વીરપુર ખાતે ૨૩મી થી ૨૬ ફેબ્રુઆરી, ચિખલી ખાતે ૨૭ થી ૨૯મી ફેબ્રૂઆરી, મદાવ ખાતે ૧લી માર્ચ થી ૪ માર્ચ,અને માયપુર ખાતે આગામી ૫મી માર્ચ થી ૭મી માર્ચ સુધી સંપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે. આ નક્કી કરેલ ૫ (પાંચ) ગામોમાં ગ્રામજનો, જિલ્લા કક્ષા-તાલુકા કક્ષાના આગેવાનો, પદાધિકારીની હાજરીમાં આ કેમ્પ યોજાશે.એમ જિલ્લા નિરિક્ષક જમીન દફતર તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

વધુ સમાચાર મેળવવા માટે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી