સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા રેલવે સ્ટેશન નજીક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હોવાની મોકડ્રીલ યોજાઈ હતી જેમાં રેલવે ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા
જેમાં આરોગ્ય વિભાગ ની ટીમ , ફાયર ની ટીમ સહિત ના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી મંગળવાર ના રોજ 4 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા..