સોનગઢના હિંદલામાં વિકાસ સપ્તાહ નિમિતે ગરબા આયોજિત કરવામાં આવ્યા

સમય ક્રાંતિ ન્યૂઝ..

હાલમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ નિમિતે સોનગઢ તાલુકાના હિંદલા ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ગરબા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ગરબા, પારંપરિક નૃત્ય અને ગરબા સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી.

આજુબાજુની શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકો, આચાર્ય અને અન્ય સ્ટાફ પણ બાળકોની સાથે ગરબામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રથમ વખત શપથ લીધા તેને 23 વર્ષ પૂર્ણ થયા છે. 23 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં થયેલા વિકાસને સ્મરણીય બનાવવા માટે વિવિધ પ્રકારના ઉત્સવો વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. 7 થી 15 ઓકટોબર સુધી ચાલનારા આ પર્વ તેના અંતિમ ચરણમાં છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી