અમદાવાદમાં મેચ દરમ્યાન દિલ્હીના યુવક સાથેના તોડકાંડમાં એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ..

અમદાવાદ શહેરમાં ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચના દિવસે દિલ્હીના યુવક સાથે G ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના જવાનોએ કરેલા  તોડકાંડમાં એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ સાથે  7 TRB જવાનોને તાત્કાલિક છુટ્ટા કરવામાં આવ્યાં છે.  પોલીસ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, હજી પણ આ તોડકાંડમાં કોઈ સામેલ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ વિભાગ ટ્રાફિક ACP શફીન હસને પત્રકાર પરિષદ કરી સમગ્ર માહિતી આપી હતી.

આ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં 

  • મહાવીરસિંહ બહાદુરસિંહ – હેડ કોન્સ્ટેબલ 
  • વિપુલસિંહ રામસિંહ  – કોન્સ્ટેબલ 
  • તુષાર ભરતસિંહ – કોન્સ્ટેબલ

આ 7 TRB જવાનોને તત્કાલ છુટ્ટા કરાયા 

  • જયેશ મનિચંદ્ર 
  • ભટ્ટી નિતેશ
  • ઝાલા પ્રકાશસિંહ 
  • રાઠોડ યુવરાજસિંહ 
  • પરમાર વિજયસિંહ 
  • ગૌતમ ધનજીભાઈ 
  • કુશવાહ અભિષેક
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

WhatsApp Group Join Now
Instagram Page Join Now
120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી