સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેરમાં આવેલ કે બી પટેલ શાળાની ધોરણ 7 માં ભણતી વિદ્યાર્થીની શ્રદ્ધા શૈલેષભાઈ ચોધરી એ અમદાવાદ ખાતે યોજાયેલા રાયફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવતા શાળા સહિત શિક્ષણ વિભાગ દ્વારા દીકરીને શુભેચ્છાઓ પાઠવી હતી…
વ્યારા તાલુકાના મુસા ગામે આવેલા શ્યામ ડ્રીમ લેન્ડ સોસાયટીમાં રહેતી શ્રદ્ધા શૈલેષભાઈ ચૌધરી એ નાન પણ થી ખેલ પ્રત્યેના લગાવ થી અલગ અલગ રમતોમાં ભાગ લઈ નાના મોટા ઇનામો મેડ્યા છે ત્યારે હાલમાં યોજાયેલા અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની રાયફલ શૂટિંગમાં શ્રદ્ધા એ ભાગ લીધો હતો જેમાં તેણે રાજ્ય કક્ષા ગોલ્ડ મેડલ મેળવતા તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે જેને લઈ શાળા પરિવાર સહિત તેમના કોંચ સમાજના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી..
વધુ સમાચાર મેળવવા માટે..