વ્યારાની કે કે કદમ શાળાની વિદ્યાર્થીનીઓએ દક્ષિણ ઝોનમાં મેળવ્યો પ્રથમ નંબર..

સમય ક્રાંતિ ન્યૂઝ..

શ્રીમતી કે કે કદમ કન્યા વિદ્યાલય નું ગૌરવ
શ્રી ર ફ દાબુ કેળવણી મંડળ વ્યારા સંચાલિત શ્રીમતી કે કે કદમ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ એ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા અંકલેશ્વર ખાતે આયોજિત ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં 28મા

Youth Festival ની થીમ Innovation in Science and Technology માં રાખવામાં આવેલા વિજ્ઞાન મેળામાં Lifi Mountain Network વિષય ઉપર પ્રોજેક્ટ તૈયાર કરી સમગ્ર દક્ષિણ ઝોન મા પ્રથમ ક્રમાંક મેળવી રાજ્ય કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
આ સફળતા મેળવવા બદલ સંસ્થાનાં મંત્રી મહેશ શાહ, સહમંત્રી દશરથ વશી, ચેરમેન નેવિલ જોખી, ઉપપ્રમુખ આયુષ શાહ,આચાર્યા અપેક્ષા દેસાઈ એ વિદ્યાર્થીનીઓ અને માર્ગદર્શક શિક્ષક હિરેન ચૌધરી નું સન્માન કરી રાજ્ય કક્ષા ની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી