વરસાદ બાદ તાપી જિલ્લાના નિજરમાં પડેલા ખાડાઓ પેચવર્ક થકી કરાયા દુરસ્ત

સમય ક્રાંતિ ન્યૂઝ..

જિલ્લાના વાહનચાલકોને રસ્તાઓના ખાડાઓથી મુક્ત કરવાના પ્રયાસોરૂપે રસ્તાઓના સમારકામ અને વિવિધ ટેકનીકસ પ્રયોજીને ખાડા પૂરવાના કામો હાલ વરસાદે વિરામ લેતા કરવામાં આવી રહ્યા છે. રસ્તાઓને પૂર્વવત કરવા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના સંકલનથી આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે.

લગભગ તમામ અસર પામેલા વિસ્તારોમાં રસ્તાઓને સુધારીને વાહન વ્યવહારને યોગ્ય એટલે કે મોટરેબલ કરવામાં આવ્યા છે. જેમાં વેટ મિક્ષ અને હોટ મિક્ષ મટીરીયલ પાથરવા સહિત જરૂરી કામો કરવામાં આવ્યા છે. છેલ્લા અઠવાડિયામાં નિજર તાલુકાના મુખ્ય માર્ગોને સુધારીને વાહન વ્યવહાર યોગ્ય બનાવવામાં આવ્યા છે.
બહુધા ચોમાસા દરમિયાન ખાડા પૂરવા માટે વેટ મિક્ષ સામગ્રી વાપરવામાં આવે છે. જો કે મજબૂતીની ખાતરી માટે વરસાદ અટકે ત્યારે હોટમિક્ષ સામગ્રીનો ઉપયોગ કરીને એ ખાડાઓ પર પેચ વર્ક કરીને રસ્તાઓને વાહન વ્યવહાર યોગ્ય બનાવવામાં આવ્યા
રસ્તા પરના ખાડા ફક્ત વેટ મિક્ષ મટીરીયલથી પૂરવાથી કામ પૂરું થઈ જતું નથી. વરસાદ ફરી પડે ત્યારે આ મટીરીયલ હટી જાય છે. એટલે તાત્કાલિક ઉપાય તરીકે વેટ મિક્ષથી પૂરીને પછી હોટ મિક્ષ કામગીરીથી મોટા ખાડાઓની જગ્યાઓને ફિક્સ એટલે કે મજબૂત કરવામાં આવે છે. આ રીતે રસ્તા ખાડામુક્ત કરવામાં આવે છે.
00000000000000000

WhatsApp Group Join Now
Instagram Page Join Now

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી