તાપી જિલ્લા ના વ્યારા તાલુકા ના ઊંચામાળા ગામે હોળી ફળિયા માં રહેતા 26 વર્ષીય યુવક નિહાલ ગામીત એ કાકરાપાર પ્લાન્ટ માં જઈ આત્મહત્યા કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી
જેમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે..
વધુ સમાચાર મેળવવા..