ડાંગ જિલ્લો હરવા ફરવા માટે લોકોની પહેલી પસંદ

ગુજરાતના એક માત્ર હિલસ્ટેશન એવા ડાંગના સાપુતારામા  દિવાળીની રજાઓ પર લોકો ઉમટી પડ્યા

સમય ક્રાંતિ ન્યૂઝ..

ગુજરાતના એક માત્ર હિલસ્ટેશન એવા ડાંગના સાપુતારામા  દિવાળીની રજાઓ પર લોકો ઉમટી પડ્યા છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનું અને ગુજરાતનું એક માત્ર ગિરિમથક સાપુતારા કે જ્યાં ચોમાસાની શરૂઆત થતાજ ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેથી અહીં આવતા પ્રવાસીઓને મીની કાશ્મીર જેવો અહેસાસ થાય છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

હાલ દિવાળી વેકેશનમાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યમાંથી પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં હરવા ફરવા માટે પહેલી પસંદ બની રહ્યું છે. તો દિવાળી વેકેશનની શરૂઆત થતાની સાથેજ સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને સાપુતારા ખાતે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી રહ્યા છે.

Related Posts
પોલીસ વિભાગની તમામ ખાલી જગ્યાઓ સપ્ટેમ્બર 2026 સુધી ભરવા પ્રયાસ કરાશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈ Read more

રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) નું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી Read more

વ્યારાના દક્ષાબેનની પિતૃભક્તિ અને સરકારની યોજનાનો ચમત્કાર:આયુષ્માન થી શક્ય બન્યો પિતા વિરસિંગ ભાઈની કિડનીની માંદગીનો ઈલાજ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વણથંભી વિકાસ યાત્રાના 23 વર્ષ પૂર્ણ થયાના દિવસે દક્ષાબેન અને વિરસિંગભાઈ Read more

ગુજરાત ATS અને NCBને મોટી સફળતા, ભોપાલની ફેક્ટરીમાંથી 1814 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડ્રગ્સ મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા હાત લાગી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર ડ્રગ્સ પેડલર સામે Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી