TRP મોલમાં મધરાતે લાગી ભીષણ આગ, ફાયરની 10થી વધુ ગાડીઓએ ભારે જહેમત બાદ મેળવ્યો કાબૂ

સમય ક્રાંતિ ન્યૂઝ..

અમદાવાદના બોપલમાં આવેલા TRP મોલમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. મોલના 5મા માળે ગેમઝોન સ્કાય ટ્રમ્પોલાઈનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ એટલી ભીષણ હતી કે ઈમારતના પાંચમા માળ સુધી આ આગ પ્રસરી ગઈ હતી. જો કે આ આગ કયા કારણોસર લાગી તેનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આગનો કોલ મળતા જ 10થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના પહોંચી

બીજી તરફ આગનો કોલ મળતા જ 10થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના પહોંચી હતી, અને આગને કાબૂમાં લીધી હતી. મોલના 5 માં માળે આવેલ બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આગ લાગતાની સાથે મોલમાં અફરાતફરી મચી ગઈ હતી

આગ લાગતાની સાથે મોલમાં અફરાતફરી મચી ગઈ હતી.સદનસીબને જાનહાની ટળી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. તો બીજી તરફ TRP મોલમા ગેમિંગ ઝોનની બાજુમાં જ થિયેટર આવેલું છે, સમય સૂચકતાથી તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી