ડાકોર શનિદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરી ચોરી તેમજ તોડફોડ મંદિરના શ્રમિકે જ કર્યાનો ઘટસ્ફોટ

સમય ક્રાંતિ ન્યૂઝ..

ડાકોર નગરમાં ઉમરેઠ રોડ પર ભવન્સ કોલેજ સામે શેઢી નદીના કિનારે આવેલ શનિદેવ મંદિરમાં પખવાડિયા પહેલા મૂર્તિ ખંડિત કરી દાનપેટી તેમજ ઘંટની ચોરી અને મંદિર પરિસરમાં આવેલ પવિત્ર પીપળાનું ઝાડ કાપી નાખવાની ચકચારી ઘટનામાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ કૃત્ય મંદિરમાં રહી સાફ સફાઈનું કામ કરનાર દાહોદના બારીયાના એક વૃદ્ધને દ્વારા કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો શ્રમિકને ટ્રસ્ટીઓ દ્વારા ઓછું મહેનતાણું અપાતું હોવાના કારણે આ બિનાને અંજામ આપ્યો હોવાનું પોલીસને જણાવ્યું છે.

19 સપ્ટેમ્બરે ડાકોર નગરમાં ઉમરેઠ રોડ પર ભવન્સ કોલેજ સામે અને પુલ્હાઆશ્રમ આશ્રમ પાસે શેઢી નદીના કિનારે આવેલ પૌરાણિક શનિદેવનું મંદિરમાં મૂર્તિ ખંડિત કરી દાન પેટી તેમજ ઘંટની ચોરી અને મંદિર પરિસરમાં આવેલ પીપળાના ઝાડને કાપી નાખવાનો બનાવ સામે આવ્યો હતો. જેને પગલે ડાકોર નગર તેમજ પંથકમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.  દરમિયાન આ ચકચારી બનાવની જાણના પગલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા તેમજ એલસીબી અને એસઓજી પોલીસ ટીમ ત્યાં દોડી ગઇ છે અને પોલીસે આ ચકચારી બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી આ કૃત્ય કરનારને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.  

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી