સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા તાલુકા ના કાળા વ્યારા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધ મધુ ભાઈ ચૌધરી અચાનક બેભાન થઈ ગયા હતા
જેની જાણ 108 ને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી ટીમ દ્વારા cpr આપી કૃત્રિમ શ્વાસ આપ્યા હતા બાદમાં અલગ અલગ પ્રક્રિયા કરી
વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યાં તેમની તબિયત સુધારા પર આવતા 108 ની સરાહનીય કામગીરી ને લઈ પરિવારના સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો..
સમાચારનો વિડિઓ જોવા માટે..