સુરતીઓ માટે દારૂ મોંઘો થશે, પરમીટના ભાવમાં અધધ વધારો

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરતીઓ ખાવા પીવાના શોખીન છે. દારૂ પીવા માટે સુરતીઓ દમણ સુધી જતા હોય છે, જ્યારે અનેક સુરતીઓ ઘરે બેઠાં દારૂ પીવા માટે પરમીટ કઢાવતા હોય છે, પરંતુ હવે પરમીટનો દારૂ પીવો સુરતીઓને મોંઘો પડશે, કારણ કે પરમીટના ભાવમાં અધધ વધારો કરાયો છે.

ગુજરાતમાં દારૂ બંધી છે. તેમ છતાં મેડિકલ કારણોસર પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ બાદ સૌથી વધુ પરમીટ સુરતીઓ ધરાવે છે. જોકે હવે સુરતીઓને પરમિટનો દારુ મોંઘો પડશે.ગયા મહિને મળેલી સંકલનની બેઠકમાં પરમીટના ભાવ વધારવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બાદ નવી લિકર પરમીટના જે 10000નો ભાવ હતો તે વધારીને 25000 કરી દેવાયા છે, જ્યારે પરમીટ રિન્યૂ કરવાનો જૂનો ભાવ 5000 હતો તે વધારીને 20000 કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં લિકર પરમીટના પરવાનો મેળવવામાં તોતિંગ વધારો ભારે પડશે. ભાવ વધારાની આ રકમ નવી સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવામાં આવતી હોય છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી