સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ ના ઓડીટરિયમ હોલ ખાતે બુધવારના રોજ યોજાયો હતો જેમાં નિઝર વિધાનસભા મત વિસ્તાર નો શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલા શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો હતો
જેમાં જિલ્લા ના નિઝર વિધાનસભા ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમ માં જિલ્લા ભાજપ મહામંત્રી ડો નિલેશ ચૌધરી તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ અને શહેર ભાજપ સંગઠન પ્રમુખ હેતલ મહેતા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા
સમાચાર નો વિડિઓ..