સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના મુસા ગામે આવેલ ચૌધરી સમાજ ની વાડી અને ડોલવણ ના ગડત ગામમાં સન્માન કરવાનો કાર્યકમ યોજાયો હતો
જેમાં ખાતે ગુજરાત ની ટીમ માંથી ઝારખંડ ખાતે નેશનલ કક્ષા એ ખોખો ની ટીમ ના પસદંગી પામેલ અને ત્યાં ભાગ લેવા વતી ખોખો ના ખેલાડી વીર રણજીત ચૌધરી નું અનોખું સન્માન કરવામાં આવ્યું હતું
ડોલવણ તાલુકાના પાલાવાડી ગામના વીર રણજીત ભાઈ ચોધરી જે પોતાના પરિશ્રમ અને ખેલદિલી થી એન્ડર 14 ની ખો ખો ટીમમાં ગુજરાત ની ટીમમાં પસંદગી પામી નેશનલ ગેમ્સ માં ઝારખંડ (રાચી) ભાગ લીધો હતો વીર ચોધરી નો સ્વાગત અને સન્માન માટે ડોલવણ ના ગડત ખાતે આવેલા મેદાનમાં યોજાયો હતો જેમાં ગ્રામજનો દ્વારા બાઈક રેલી કાઢી હતી બાદમાં મેદાન ખાતે પોહચી વીર ચોધરીનું સ્વાગત સહિત તેમને પુષ્પ ગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન ઋષિભાઈ સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો જોડાયા હતા..
સમાચારનો વિડિઓ જોવામાં માટે..