સમય ક્રાંતિ ન્યૂઝ..
Gujarat રાજ્યમાં ફરીથી પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. ભાવનગરમાં આજે NCC સર્ટિફિકેટની પરીક્ષા યોજવાની હતી. આ પરીક્ષા યોજાય તે પહેલાં જ સમય કરતા એક કલાક પહેલા પેપર ફૂટતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના 448 આ પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના 448 જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા.
સમયના એક કલાક જ પહેલાં જ પેપર ફૂટતા પરીક્ષા રદ રાખવા કરી..
આ પહેલા પણ રાજ્યમાં વાંરવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. આજે ભાવનગરમાં પેપર ફૂટવાના કારણે પરીક્ષા રદ્દ થતાં ઉમેદવારોને પરત ફરવું પડ્યું હતું. રાજ્યમાં પેપર લીકના આરોપીઓ સામે ત્રણથી દસ વર્ષની જોગવાઈ તેમજ એક લાખથી લઈને એક કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવે છે.
વધુ સમાચાર મેળવવા માટે..
Samaykranti.com