વ્યારા નગર પાલિકા નજીક નીતીશ કુમાર ના ફોટા નું દહન કરાયું

તાપી જિલ્લા ના વ્યારા નગર પાલિકા નજીક જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અને વ્યારા નગર પાલિકા ના પ્રમુખ ની હાજરીમાં નીતીશ કુમાર ના ફોટા નું દહન કરવામાં આવ્યું હતું

બિહાર વિધાનસભાના સત્ર મા મુખ્યમંત્રી નીતીશકુમાર દ્વારા મહિલાઓ વિરુદ્ધ ખુબ જ અપમાનજનક અને દુરુપયોગી નિવેદનો કર્યા હતા જેને લઇ વ્યારા નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રી વિરુદ્ધ સુત્રોચાર કરી વ્યારા નગરની ભારતીય જનતા પાર્ટી ની મહિલાઓ તેમના ફોટા નું દહન કરી સખ્ત વિરોધ નોંધવામાં આવ્યો જેમાં તાપી જિલ્લા મહામંત્રી રાકેશભાઈ શાહ,નગરપાલિકા ના પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ નીલમબેન શાહ, કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ જાદવ, મહામંત્રીશ્રી નિમેષભાઈ તથા નગરપાલિકા ના સભ્યઓ ઉપસ્થિત રહ્યા.

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

WhatsApp Group Join Now
Instagram Page Join Now
તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી