તાપી જિલ્લાના પુર્વ સૈનિકો અને સ્વ.પુર્વ સૈનિકોના ધર્મપત્નીઓ સંબધિત ઓનલાઇન રજિસ્ટ્રેશન

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને જણાવવામા આવેલ છે કે, ems.gujarat.gov.in ની વેબસાઇટ પર જઇ new register here પર ક્લીક કરીને આપનુ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

જે અનુસંધાને ઉપરોક્ત આપેલ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન દરમિયાન તમામ જરૂરી વિગતો ભરી રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા પછી જ, આપ જિલ્લા સૈનિક કચેરી દ્વારા આપવામા આવતી વિવિધ સહાય અને સવલતો મેળવવાપાત્ર થશો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વધુ વિગત માટે અથવા રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન અનુભવાતી કોઇ મુશ્કેલીના કિસ્સામા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરતના ટેલીફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ /૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી-સુરત દ્વારા એક અખબારી યાદીમા જણાવાયું છે.

વધુ સમાચાર મેળવવા.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી