ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાની વિશેષ ઉપસ્થિતીમાં અંબાચ ખાતે પીએમ જનમન કેમ્પ યોજાયો

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિમજુથના લાભાર્થીઓને વિવિધ લાભોથી લાભાંવિત કરાયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

પીએમ જનમન અભિયાનના બીજા તબક્કા અંતર્ગત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ પંચાયત અંબાચ ખાતે પીએમ જનમન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ વિશેષ ઉપસ્થિતી નોંધાવી કેમ્પની શરૂઆત કરાવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ લાભાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજાનાઓ અંગે માહિતી પુરી પાડી હતી.વધુમાં કેમ્પમાં ઉપસ્થિત સંબધિત અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને કેમ્પમાં જ નિકાલ કરવા માટે જણાવ્યું હતું.ઉપસ્થિત લાભાર્થીઓને ધારાસભ્યશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભો વિતરણ કરવામાં આવ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

નોધનિય છે કે, પીએમ જનમન કેમ્પ અંતર્ગત અંબાચ ગામના પીવીટીવી સમુદાયના લોકો માટે આવાસ, રસ્તા, પીવાના પાણીના નળ, વીજળી જોડાણ, આરોગ્ય સુવિધા, આંગણવાડી કેન્દ્ર,જેવી વિવિધ સુવિધાઓ તેમજ સરકારની વિવિધ યોજનાઓથી તમામ વ્યક્તિઓ-પરિવારોને સ્થળ પર જ લાભાંવિત કરી શકાય તે માટે ખાસ ઝુંબેશ તથા કેમ્પનું આયોજન અંબાચ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી વર્ષાબેન, હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ અધ્યક્ષના શ્રી જ્યોત્સનાબેન ગામીત,તાલુકા પંચાયત સભ્યશ્રી કુલદીપ ચૌધરી તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.પટેલ, મામલતદાર શ્રી તેજલ પટેલ, ગામના સરપંચ શ્રી અમૃતભાઈ ચૌધરી અને ગામના ડેપ્યુટી સરપંચ શ્રી પીએમ જનમન નિલેશભાઈ ગામીત અને ગ્રામજનો તથા તમામ વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી