સમય ક્રાંતિ ન્યૂઝ..
કુકરમુંડા તાલુકાના પાણીબારા ગામના રહીશ પ્રકાશભાઈ મોતિયા ભાઈ પાડવી(ઉંમર 48) પાસેથી નિઝર પોલીસે ધારદાર તલવાર કબ્જે કરી છે..
નિઝર પોલીસ ટીમના માણસો ને મળેલી બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો જેમાં અરોલો પ્રકાશ પાસે થી ધારદાર તલવાર કોઈ પણ કારણો વગર પોતાની પાસે રાખી જાહેર સ્થળો પર આટા ફેરા મારતો હોય જેને ઝડપી લીધો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીના હથિયાર અંગે ના જાહેરનામાંનો ભંગ કરવાનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઇ ભાવેશભાઈ કરી રહ્યા છે હથિયાર સાથે પકડાયેલા પ્રકાશભાઈ સામે નિઝર પોલીસ મથકે અ.પો.કો નિતેશભાઈ જયેશભાઈએ ફરિયાદ કરી હતી..