આમલ ગુંડી ગામે 12 મોટર સાઈકલ લઈ જુગાર રમતા 10 આરોપીને પોલીસે રેડ પાડી ઝડપી લીધા..

સમય ક્રાંતિ ન્યૂઝ..

સોનગઢ પોલીસ ટીમના માણસો ને મળેલી બાતમીના આધારે આમલ ગૂંડી ગામના સ્મશાન પાસે ગોળ કુંડાળું વળી ગંજી પાનાનો જુગાર રમવા બેસેલા 10 જુગારી ને ઝડપી લઈ 6 આરોપી ને વોન્ટેડ જાહેર કર્યા છે તો બીજી તરફ 12 જેટલી મોટર સાયલક સહિત 4 લાખ 85 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત મંડળ વાર ના સાજે ચાર વાગ્યે પ્રાપ્ત થઈ હતી..

પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ સોનગઢ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે સોનગઢના આમલગુડી ગામે, સ્મશાન પાસે, વડના ઝાડ નીચે, જાહેરમાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રહેલા ૧૦(દસ) જુગારીઓને સ્થળ ઉપર પકડી પાડેલ તથા ગંજી પાના નંગ-૧૦૨ તથા વણવપરાયેલ કેટ નંગ-૦૪ જેની કિ.રૂ.૦૦/- તથા દાવના રૂપીયા ૩૨૦૦/- તથા જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ અંગ ઝડતીના રૂપીયા ૧૬,૪૫૦/- મળી કુલ રોકડ રૂ.૧૯,૬૫૦/- તથા મોબાઇલ નંગ-૦૮ જેની કિં.રૂ.૩૫.૫૦૦/- તથા મો.સા નંગ-૧૨ જેની કિં.રૂ ૪,૩૦,૦૦૦/- મળી કુલરૂપિયા ૪.૮૫,૧૫૦/- ના મત્તા મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરેલ તથા સ્થળ ઉપરથી નાસી જનાર છ(૦૬) લોકોને વોન્ટેડ જાહેર કરી સોનગઢ પો.સ્ટે.મા જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે વધુ તપાસ કે.આર. પટેલ, પો.સબ. ઇન્સપેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

અટક કરેલ આરોપીઓ..
૧. રાજેશભાઇ ભગુભાઇ ગામીત, ઉ.વ.આ-૨૯, રહે-કાળા ઘાટ, નિચલુ ફળીયુ, તા.સોનગઢ, જી.તાપી
૨. ગીતેશભાઇ કાંતીલાલભાઈ ગામીત, ઉ.વ.આ-૪૨, રહે.આમલગુંડી, દાદરી ફળીયું, તા.સોનગઢ, જી.તાપી
૩. સંદિપભાઇ ઠાકોરભાઇ ગામીત, ઉ.વ.આ-૩૨, રહે-આમલગુંડી, દાદરી ફળીયું. તા.સોનગઢ, જી.તાપી
૪. રસીકભાઇ ભીમાભાઇ ગામીત, ઉ.વ.આ-૩૪, રહે.આમલગુંડી, દાદરી ફળીયું, તા-સોનગઢ. જી-તાપી
૫. બ્રીજેશભાઇ અશ્વિનભાઇ ગામીત, ઉ.વ.આ.૨૦, રહે.આમલગુંડી, નિશાળ ફળીયું, તા-સોનગઢ, જી-તાપી
૬. અશ્વિનભાઇ ગુલાબભાઈ ગામીત, ઉ.વ.આ.૪૬, રહે.આમલગુંડી. નિશાળ ફળીયું, તા-સોનગઢ, જી-તાપી
૭. અમૃતભાઇ ભીમસીંગભાઇ ગામીત, ઉ.વ.આ.૫૦, રહે.આમલગુંડી, પારસી ફળીયું, તા.સોનગઢ, જી.તાપી૮. જીગ્નેશભાઇ સુમાભાઇ ગામીત, ઉ.વ.આ.૩૩, રહે-આમલગુંડી, દાદરી ફળીયું. તા-સોનગઢ, જી.તાપી
૯. સુમનભાઇ ભીલ્યાભાઈ ગામીત, ઉ.વ.આ.૪૬, રહે.આમલગુંડી, આંબા ફળીયું, તા.સોનગઢ, જી.તાપી
૧૦. કલ્પેશભાઇ ધનાભાઇ ગામીત, ઉ.વ.આ.૨૮, રહે.આમલગુંડી, રણી ફળીયું, તા.સોનગઢ, જી.તાપી,

વોન્ટેડ જાહેર કરેલ આરોપીઓ ..
૧૧. મયુરભાઈ ગામીત, જેના પુરા નામની ખબર નથી રહે-આમલગુંડી, તા-સોનગઢ, જી-તાપી
૧૨. સુમીયલભાઇ ભીમાભાઇ ગામીત, રહે-ગુનખડી, તા-સોનગઢ, જી-તાપી
૧૩. રણજીતભાઇ ધનાભાઇ ગામીત, રહે-આમલગુંડી, તા-સોનગઢ, જી-તાપી
૧૪. આપસીંગભાઇ જેના પુરા નામની ખબર નથી રહે-આમલગુંડી, તા-સોનગઢ, જિ-તાપી
૧૫. વિકેશભાઇ રેંગજીભાઇ ગામીત, રહે-આમલગુંડી, તા-સોનગઢ જી-તાપી
૧૬. રાજેશભાઇ ગામીત, જેના પુરા નામની ખબર નથી રહે-ગુનખડી, તા-સોનગઢ, જી-તાપી,

સમાચારનો વિડિયો જોવા માટે..

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી