સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા જોગી સમાજ દ્વારા ઉકાઈ ખાતે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોગી સમાજ ની પ્રથમ દીકરી તબીબ બનતા અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી
જેમાં જોગી સમાજ ના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેની માહિતી 5 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા..