સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ની વ્યારા નગર પાલિકા માં અલગ અલગ વિભાગ માં ફરજ બજાવતા કેટલાક અધિકારી અને કર્મચારીઓ ની બદલી કરવામાં આવી છે
જેમાં અંદાજિત 5 જેટલા અધિકારી અને કર્મચારી ની આંતરિક બદલી કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે જે માહિતી 4 કલાકે મળી હતી
સમાચારનો વીડિયો જોવા માટે..