SURAT પાંડેસરામાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરતના પાંડેસરા વિસ્તારમાં માસુમ ચાર વર્ષની બાળકી પિંખાતા બચી છે. પાડોશમાં જ રહેતા રંજન ઉર્ફે વિશાલ નામના શખ્સ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરી મારપીટ કરવામાં આવી હતી. સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા આશાપુરી સોસાયટીમાં રહેતા પરિવારની માસુમ ચાર વર્ષની બાળકી ઘર નજીકથી રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા બાળકીની ભારે શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ બાળકીનો ક્યાંય પતો લાગ્યો ન હતો.

માસુમ ચાર વર્ષની બાળકી પાડોશમાં રહેતા મૂળ ઓરિસ્સાવાસી રંજન ઉર્ફે વિશાલના ત્યાં વારંવાર રમવા માટે જતી હતી. જેની જાણ પરિવારને હતી. જેથી પરિવારજનો દ્વારા રંજન ઉર્ફે વિશાલના ઘરે તપાસ કરતા માસુમ ચાર વર્ષની બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી. માસુમ બાળકી જોડે કોઈ અઘટિત ઘટના બની હોવાની આશંકાના પગલે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા ઝડપી પાડવામાં આવેલા નરાધમને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી