વ્યારા નગરપાલિકાના બિરસામુંડા કોમ્યુનિટી હોલ ખાતે “સ્વનિધિ થી સમૃધ્ધિ કેમ્પ” યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા ના વ્યારા શહેર ના બિરસામુંડા કોમ્યુનિટી હોલ ખાતે વ્યારા નગર પાલિકા ના આરોગ્ય સમિતિ ના ચેરમેન તેમજ અન્ય પાલિકા ના સભ્યો તેમજ આગેવાનો ની હાજરીમાં “સ્વનિધિ થી સમૃધ્ધિ કેમ્પ યોજાયો હતો જેમાં અલગ અલગ લાભાર્થી ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આજ રોજ “સ્વનિધિ થી સમૃધ્ધિ કેમ્પ” બિરસામુંડા કોમ્યુનિટી હોલ, દાદરી ફળીયુ-ભુત બંગલા, વ્યારા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં વ્યારા નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ શ્રી પરેશકુમાર બી શાહ, રીનાબેન એન.પટેલ, દ્રષ્ટિબેન જોષી અને કિતાબેન જે ચૌધરી, એનયુએલએમ શાખા મેનેજરશ્રી મયંકકુમાર ચૌધરી અને લીડ બેંક મેનેજરશ્રી તાપી શ્રી રસિકભાઇ જેઠવા, FLLC શ્રી શ્રીઅનિલભાઇ ગામીત, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપીના કર્મચારીશ્રીઓ જીગ્નેશકુમાર જે. ગામીત, અને ખુશ્બુ જે ગામીત, શ્રમ અધિકારીશ્રી કચેરી તાપીના કર્મચારીશ્રી,સમાજ કલ્યાણ (વિ.જા) કચેરી તાપીના કર્મચારીશ્રી, તાલુકા આરોગ્ય કચેરીના કર્મચારીશ્રીઓ તથા અને પી.એમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તેમના પરિવાર સહિત સ્વનિધિ થી સમૃધ્ધિ કેમ્પમાં આઠ યોજનાનો લાભ મેળવવા ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કેમ્પ દરમ્યાન જિલ્લા અને તાલુકા કચેરીઓમાંથી ઉપસ્થિતિ અધિકારીશ્રી અને કર્મચારીશ્રી દ્વારા તેમજ નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા વિવિધ સરકારી વિભાગની યોજના વિશે વિસ્તૃત માહીતી આપી લોકોને આ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી