સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા આજે મંગળ વારના 1 વાગ્યે ના સમય ગાળા દરમ્યાન મહામહિમ રાષ્ટ્રપતિ ને સંબોધી જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે
જેમાં જિલ્લામાં સ્થાનિક આદિવાસીઓને પ્રોજેકટો ના નામે જમીનો માંથી બેદખલ કરી વર્ષો થી અન્યાય કરવામાં આવી રહ્યો છે જે બાબતે સમીક્ષા કરી ન્યાયા ના હિતમાં પગલાં ભરવા સહિત ની અલગ અલગ મુદ્દાની માગ કરાઈ છે જેમાં પાર્ટીના આગેવાનો સહિત હોદેદારો જોડાયા હતા..
સમાચારનો વિડિયો જોવા..