સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા નામદાર કોર્ટ દ્વારા ગૌવંશ ની હેરાફેરી માં 5 આરોપીને 7 વર્ષ ની સજા ફટકારતો હુકમ કર્યો છે
જેમાં વાલોડ વિસ્તાર માં 2019 માં ગૌવંશ ની હેરાફેરી માં ઝડપાયેલા આરોપીઓ ધુધા ભરવાડ, ચૌથા ભરવાડ,અરુણ મુદલિયાર,મફા મારું, ભવાન ડાંગર અન્ય રાજ્ય માં ગૌવંશ ની હેરાફેરી કરતા ઝડપાયા હતા જેઓને સજા અને દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે જેની માહિતી 6 કલાકે મળી હતી
સમાચાર નો વિડિઓ જોવા..