તાપી એસઓજી અને ડોલવણ પોલીસે સંયુકત ઓપરેશન કરી ધાંગધર ગામેથી ગાંજા ની ખેતી ઝડપી પાડી

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા એસઓજી પોલીસ અને ડોલવણ પોલીસે સંયુકત ટીમ બનાવી ધાંગધર ગામે રહેતા સુરેશ કોંકણી ના ઘર ની પાછળ આવેલ ખેતર માં રેડ કરતા ગાંજા ની ખેતી ઝડપાઈ હતી જેમાં પોલીસે આરોપી સુરેશ કોંકણી ને કુલ 73 હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ અન્ય બે આરોપી ગાંજા ના છોડ નો ઉપયોગ કરનાર અનિલ કોંકણી અને ગાંજા ના છોડ ના વાવેતર માટે બિયારણ આપનાર અજાણ્યા ને વોન્ટેડ જાહેર કરી આગળ ની તાપસ તેજ કરી હતી ..

ડોલવણ તાલુકાનાં ધાંગધર ગામે ખેતરમાંથી તા.19/11/23 નાં રોજ મળસ્કે 3 વાગ્યાનાં અરસામાં એસઓજીએ ગાંજાના છોડવા નંગ 04 વજન 12 કિલો કુલ કિ.રૂ. 72660 અને મોબાઈલ નગ એક 500 રૂપિયા સાથે એક આરોપી પકડાયો હતો.જ્યારે બીજા વોન્ટેડ આરોપી ને પોલીસે ઝડપી લીધો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તાપી જિલ્લા પોલીસે બેસનીયા ગામેથી વોન્ટેડ આરોપી ને ઝડપી લીધો

તાપી જિલ્લા ના ઘાંગધર ગામેથી જિલ્લા પોલીસ દ્વારા છાપો મારી ગાંજો ઝડપી લેવામાં આવ્યો હતો જે બનાવ ના એક વોન્ટેડ આરોપી અનિલ કોંકણી ને બેસનિયા ગામેથી બાતમી ના આધારે ઝડપી લઇ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં હજુ એક આરોપી વોન્ટેડ છે જેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરાઈ છે

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી