સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના અંત્રૂલી ગામેથી આરોપી સગીરા ને લગ્ન ની લાલચ આપી વાલીપણા માંથી ભગાડી ગયો હતો જે બનાવ ને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી
જેમાં આરોપી નીરજ કનોજીયા ઉત્તરપ્રદેશ નો હોઈ જેને સિસરા થી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ 5 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા..